Search
Close this search box.
Search
Close this search box.

જંબુસર પોલીસ લાઈન ખાતે પોલીસ સ્ટાફ તથા તેઓના પરિવારજનો માટે મેડિકલ કેમ્પ નુ આયોજન કરાયુ.

જંબુસર
વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસ લાઈન ખાતે જંબુસર પોલીસ કર્મચારીઓ તથા તેઓના પરિવાર માટે મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પોલીસ વિભાગ મા ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓ નુ તથા તેઓના પરિવારજનો નુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવા ઉમદા હેતુ થી જંબુસર ડીવીઝન ના વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસ મથકના પ્રો. ડીવાયએસપી એમ.પી.મોદી તથા પોલીસ ઈન્સપેક્ટર એ,વી.પાણમીયા ધ્વારા જંબુસર જનરલ હોસ્પિટલ ના સૌજન્ય થી મેડિકલ કેમ્પ નુ આયોજન જંબુસર પોલીસ લાઈન ખાતે કરવામા આવ્યુ હતુ.આ મેડિકલ કેમ્પ મા પોલીસ કર્મચારીઓ તથા તેઓના પરિવારજનો નુ મેડિકલ ચેકઅપ ઉપસ્થિત તબીબો ધ્વારા કરવામા આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What does "money" mean to you?
  • Add your answer
[adsforwp id="47"]